ક્રિયેટિવ મહેંદી ડિઝાઈન્સના સર્જક “નિધીબેન પટેલ”

કહેવાય છે ને કે કળા છોકરીઓમાં કદાચ નાનપણ થી જ હોય છે.

નિધીબેન પટેલ કે જેઓ ફાઈનલ યર M.Tech ના વિદ્યાર્થિની છે તે મહેંદીની કળામાં પણ એટલાજ કુશળ છે.

મહેંદી ડિઝાઈન્સ ફક્ત બનાવતા જ નથી પરંતુ તેને કેવી રીતે વધુ માં વધુ ક્રિયેટીવ બનાવી શકાય તેના માટે તે સદા તત્પર હોય છે.

https://www.facebook.com/mehandidesigns એમનું ફેસબૂક પેજ છે.

જોડાઈને ઉત્સાહ વધારવાનું ભૂલશો નહીં !

ટીપ્પણી