કોપરાની ચટણી

553203_609248175778951_1424219344_n

 

કોપરાની ચટણી

સામગ્રી:

વાટેલા દાળીયા,

કોપરું,

લીલું મરચું,

કોથમીર,

મીઠું,

મોળું દહીં,

રાઇ, હીંદ, લીલો લીમડો અને આખા મરચાં (વઘાર માટે)

 

રીત:

મિક્સીમાં દાળીયા વાટી લો.તેમાં કોપરું, લીલું મરચું, કોથમીર, મીઠું અને મોળું દહીં ઉમેરી મિક્સીમાં પીસો. એક તપેલીમાં તેલ ગરમ કરો તેમાં અડદની દાળ ઉમેરો રાતી થવા આવે એટલે તેમાં જાડી રાઈ, હિંગ, લીમડાઅને આખા લાલ મરચા કે બોરીયા મરચાનો વઘાર કરો. આ વધારને પીસેલી ચટણી પર રેડો અને હલાવો.

ટીપ્પણી