“કાંદાની ભાજી “

- Advertisement -

1013401_10201634578893117_2086971348_nરિદ્ધિ વસાવડા જેઓ એક કુકિંગ એક્સપર્ટ છે, લઈને આવ્યા છે.

“કાંદાની ભાજી ”

 

** સામગ્રી :-

– ચણાનો લોટ : 3 – 4 ટે . સ્પૂન

– ડુંગળી ઊભી સમારેલ : ૪ નંગ

– ચોખાનો લોટ : ૨ ટી.સ્પુન

– લીલા મરચા : ૩ નંગ

– હિંગ : ચપટી

– હળદર : ૧ ટી.સ્પુન

– મીઠું : સ્વાદ પ્રમાણે

– લાલ મરચું : ૧/૨ ટી.સ્પુન

 

 

** રીત :-

સૌ પ્રથમ ડુંગળી સમારી લેવી. ત્યારબાદ તેમા ચણાના લોટ ,મીઠું, હળદર,હિંગ ,લાલ મરચું , લીલા મરચા નાખી મિક્ષ કરી લો .. આ તૈયાર ખીરા ને 1 કલક રહેવા દો . પછી ગરમ તેલમાં ભજીયા પાડી લેવા. માધ્યમ તાપ પર ભજીયા તળી સર્વિંગ પ્લેટમાં લઇ ધના ફુદીના ચટણી અથવા ટોમેટો કેચપ સાથે સર્વ કરી વરસતા વરસાદમાં આનંદ માણવો.

 

Courtesy : http://riddhiskitchen.blogspot.in/

ટીપ્પણી