“કર્ડ ડીપ”

- Advertisement -

1062093_10151508255651088_197115830_n

 

આજે આપણે બનાવે ક્રીમી, ટેસ્ટી અને હેલ્ધી” કર્ડ ડીપ ”

જે વેજીટેબલસ,સેન્ડવીચ,ચિપ્સ,બ્રેડ સ્ટીક સાથે ખવાય છે. અને આસાની થી અને જલ્દી બની જાય છે.

“કર્ડ ડીપ”

સામગ્રી :-

દહી

ગર્લિક પેસ્ટ (સ્વાદ અનુસાર )

કોથમરી એક્દમ જીની સમારેલી

મીઠું( સ્વાદ અનુસાર )

 

રીત :-

દહી માંથી પાણી કાઢી લ્યો .તેની અંદર મીઠું,ગાર્લિક પેસ્ટ અને જીની સમારેલી કોથમરી નાખી ને હલાવી ને કાકડી,ગાજર,બ્રેડ સ્ટીક ,ચિપ્સ સાથે સર્વ કરો .

રસોઈ ની રાની :- કવિતા શેઠ (એડીસઅબાબા, ઇથોપીયા)

ટીપ્પણી