કંજૂસ છોકરી અને છોકરા વચ્ચે પ્રેમ :

- Advertisement -

3369_joke-9

 

કંજૂસ છોકરી અને છોકરા વચ્ચે પ્રેમ :

=====================

એક કંજૂસ છોકરાને એક કંજૂસ છોકરી સાથે પ્રેમ થઇ ગયો….

છોકરીઃ જ્યારે પપ્પા ઘરે નહીં હોય ત્યારે હું ગલીમાં સિક્કો ફેંકીશ…

તેનો અવાજ સાંભળીને તુ ઘરની અંદર આવી જજે…

પણ છોકરો સિક્કો ફેંક્યાનાં અડધા કલાક પછી છોકરીનાં ઘરે આવ્યો….

છોકરીઃ આટલુ મોડું કેમ થયું..?

છોકરોઃ હું સિક્કો શોધતો હતો….

છોકરીઃ અરે પાગલ, એ તો મેં દોરી બાંધીને ફેંક્યો હતો, એટલે તરત પાછો ખેંચી લીધો….. !

આપણું પેઈજ લાઈક કરો જલ્સા કરોને જેંતીલાલ

ટીપ્પણી