એક હાસ્ય સભર સલાહ

- Advertisement -

મિત્રો બધા ને સુપ્રભાતમ!!!!

સવાર સવાર માં એક હાસ્ય સભર સલાહ દઉં છું…..

ગમે તો જીવન માં ઉતારજો,

ના ગમે તો પાછી કુરિયર કરી દેજો))::

“તમારી પત્ની ની પસંદગી પર ક્યારેય હસશો નહિ!!”

કારણ કે

તમે તેમાંના જ એક છો!!

તમારું શું માનવું છે દોસ્તો ???

ટીપ્પણી