એક વ્યક્તિ ફાઇવ સ્ટાર હોટેલમાં ગયો.

- Advertisement -

3781_parrot

 

એક વ્યક્તિ ફાઇવ સ્ટાર હોટેલમાં ગયો. અને વેઇટરને પૂછ્યું..એક પેગ વોડકાની કિંમત?

વેઇટરઃ 5 રૂપિયા સર

વ્યક્તિઃ ફક્ત 5 રૂપિયા??

મારે એક પીઝા પણ જોઇએ છે, તેની કિંમત કેટલી છે?

વેઇટરઃ 7 રૂપિયા સર

ગ્રાહકઃ અરે… આટલું સસ્તું. મારે આ હોટેલનાં માલિકને મળવું છે.

વેઇટરઃ સર એ મારી ગર્લફ્રેન્ડ સાથે વ્યસ્ત છે.

ગ્રાહકઃ એ તારી ગર્લફ્રેન્ડ સાથે શું કરી રહ્યો છે??

વેઇટરઃ એ જ, જે હું હાલ તેનાં ધંધા સાથે કરી રહ્યો છું…!!!

 

 

ટીપ્પણી