એક વાર રજનીકાંત, સંતા બંતા અને સીઆઇડી ઓફિસરો સાથે મળ્યા…

- Advertisement -

5583_joke-6એક વાર રજનીકાંત, સંતા બંતા અને સીઆઇડી ઓફિસરો જંગલમાંથી પસાર થઇ રહ્યા હતા…

અચાનક એક જોરદાર વાવાઝોડું આવ્યું

સંતાએ બંતાને કહ્યું- હવે આપણે નહીં બચીએ….

એસીપી- દયા, પતા લગાઓ, યે તૂફાન કિસ તરફ સે આયા હૈ?

એટલામાં રજનીકાંત બોલ્યા- અરે, સોરી, થોડી જોરથી છીંક આવી ગઇ….

 

ટીપ્પણી