એક વાર માણસે કોયલને પૂછયું કે કોયલ તારામાં કાળાશ ન હોત તો તું કેટલી સારી હોત?

- Advertisement -

425327_595623333805505_1356481228_nએક વાર માણસે કોયલને પૂછયું કે કોયલ તારામાં કાળાશ ન હોત તો તું કેટલી સારી હોત?

એક વાર માણસે સાગરને પૂછયું કે સાગર તારામાં ખારાશ ન હોત તો તું કેટલો સારો હોત?

વળી, એક વાર તેણે ગુલાબને પૂછયું કે હે ગુલાબ તારામા કંટંક ન હોત તો તું કેટલું સારું હોત?

આ સાંભળી કોયલ, સાગર અને ગુલાબ ત્રણેય એક સાથે બોલી ઉઠયા……

હે માનવ!!! તારામા બીજાના દોષ જોવાની કુટેવ ના હોત… તો તું કેટલો સારો હોત…….?

ટીપ્પણી