એક પાકિસ્તાની, એક જર્મન અને એક આપણા ગુજરાતી ભાઇની કહાની….

410043

 

એક વાર એક પાકિસ્તાની, એક જર્મન અને એક આપણા ગુજરાતી ભાઇ અરબ દેશમા દારુ પીતા પકડાઇ ગયા હતા…

.

.

એટલા માટે ત્યાના શેખે ૨૦-૨૦ દંડા મારવા માટે ની સજા સંભળાવી….

.

.

સજા પહેલા શેખે કહ્યુ કે “આજે એની બેગમ નો જન્મદિવસ છે એટલે તે એવુ ઇચ્છે છે કે તમને સજા કરતા પહેલા તમારી ઇચ્છાઓ પુરી કરવામા આવે…”

.

.

એટલે પાકિસ્તાની કહ્યુ કે, “મારી પીઠ પાછળ તકિયો બાંઘી ને મને સજા કરવામા આવે…”

.

.

તો પણ એ તકિયો વઘારે ટાઇમ રહ્યો નઇ ને એને ૧૦ દંડા પીઠ પર જ ખાવા પડ્યા….

.

.

ત્યારબાદ જર્મન નો વારો આવ્યો… એણે કહ્યુ, “મારી પીઠ પાછળ ૨ તકિયા બાંઘવામા આવે..”

.

.

એ બે તકિયા પણ વઘારે ટાઇમ રહ્યા નહીં અને એણે પણ ૮ દંડા પીઠ પર ખાવા પડ્યા..

.

.

અને હવે વારો આવ્યો આપણા ગુજરાતી ભાઇ નો…

.

.

અને ત્યારે શેખે કહ્યુ કે..”તમે દુનિયા ના સૌથી સુંદર દેશ માથી આવો છો.. જે પોતાની અહિંસા માટે જાણીતો છે.. એટલા માટે તમે એક નહીં પણ બે ઇચ્છા ઓ માંગી શકો છો…”

.

.

ત્યારે આપડા ગુજ્જુભાઇ એ ડાચુ નીચુ કરી ને ખુબ શાંતી થી કહ્યુ કે …” મારી પીઠ પર ૨૦ નહીં પણ ૨૦૦ દંડા ફટકારવામા આવે…”

.

.

ત્યારે ત્યાના શેખે ખુબજ આશ્ચર્ય થયુ….અને બીજી ઇચ્છા માંગવા કહ્યુ…

.

.

ત્યારે ગુજરાતી ભાઇ એ કહ્યુ કે …”મારી પીઠ પાછડ પાકિસ્તાની ને બાંઘી દેવામા આવે…”

હા હા હા….ગુજરાતી ઈ ગુજરાતી! – પંગા મત લેના!

ટીપ્પણી