એક દિવસ સલમાનખાન બેઠો બેઠો રડતો હતો.

salman-cry-baby_thumbએક દિવસ સલમાનખાન બેઠો બેઠો રડતો હતો.

તેના મિત્ર જેંતીએ પુછ્યુ કેમ રડે છે ???

સલમાનખાને કહ્યુ હે દોસ્ત મારા હાથમાં “Ketrina” લખ્યુ…બે કલાક થયા..કેટલું દર્દ થયું…!

જેંતી : પણ યાર…એમાં કઈ રડાય થોડું…!

સલ્લુ : પણ જેન્તીયા વાત એમ છે કે e ની જગ્યાએ u લખાઈ ગયો.

હા…હા…હા…ભાઈ-ભાઈ…

 

ટીપ્પણી