એક છોકરાએ એફ એમ રેડીઓ પર ફોન કર્યો.

410043

 

એક છોકરાએ એફ એમ રેડીઓ પર ફોન કર્યો.

હેલ્લો, મને એમ જી રોંડ પરથી એક પાકીટ મળ્યું છે તેમાં ૧૦૦૦૦ રોકડા અને ક્રેડીટ કાર્ડ મળેલ છે અને તેમાં જેન્તી જોખમ નું નામ લખેલ છે.

એફએમ: વાહ!! ઈમાનદાર માણસ!!

તમે શું જેન્તીલાલ ને પાકીટ પાછુ આપવા ઈચ્છો છો?

છોકરો : ના

હું જેન્તીલાલ માટે કરુણ ગાયનની ફરમાઇશ ઇચ્છુ છું.

ટીપ્પણી

No comments yet.

Leave a Reply

error: Content is protected !!