એક્દમ આસાન અને ફટાફટ બની જાય એવી ચીઝ ગર્લિક બ્રેડ

- Advertisement -

1057704_10151502690876088_1284324594_n

એક્દમ આસાન અને ફટાફટ બની જાય એવી ચીઝ ગર્લિક બ્રેડ

સામગ્રી :-

બ્રેડ

ચીઝ

બટર

ગાર્લિક પેસ્ટ

કોથમરી જીની સમારેલી

મરચા જીના સમારેલા

મીઠું

મરી નો ભૂકો

 

રીત :-

 

પ્રથમ ચીઝ ને ખમણી લ્યો તેની અંદર બટર,ગર્લિકપેસ્ટ,મરચા,કોથમરી,મીઠું ,મરીનો ભૂકો મિક્ષ કરી લ્યો…

ત્યાર બાદ લોઢી ને ગરમ કરી નેએક તરફ બ્રેડ ને શેકો (ટોસ્ટ પણ કરી શકાય) બ્રેડ આછી ગુલાબી કલરની થાય બીજી તરફ પલટાવી દયો ત્યાર બાદ તેયાર કરેલું મિશ્રણ બ્રેડ ઉપર લગાડો બસ તમારી ગાર્લિક બ્રેડ તેયાર કેચપ અથવા સૂપ સાથે સર્વ કરો (ગ્રીલ ઓવન માં પણ કરી શકાય છે)

રસોઈની રાણી : કવિતા શેઠ (એડ્ડીસબાબા, ઇથોપિયા)

ટીપ્પણી