એકવાર જેંતીને પોલીસે પકડ્યો…!

410043એકવાર જેંતીને પોલીસે પકડ્યો…!

પોલીસ : એલા…! એકી સાથે ૨૦ જણાને તે કેવી રીતે ઉડાડી દીધા ?

જેંતી : એમાં એવું છે ને સાઈબ કે, હું ગાડી જોરમાં ચલાવી રહ્યો હતો…મેં જયારે બ્રેક મારી તો ખબર પડી કે બ્રેક તો ફેઈલ છે..પછી મેં સામે જોયું તો એકબાજુ બે જણા જતા હતા અને બીજી બાજુ એક બારાત જતી હતી…!

હવે તમે જ કયો હું આવા સમયે શું કરું ?

પોલીસ : સવાલ જ નથી ને…પેલા બે જણા બાજુ જ જવા દેવાય ને…નુકશાન ઓછું થાય…!

જેંતી : હમ્મ્મ્મ…એ જ તો કર્યું હતું… પણ પેલા બેય મારી ગાડી જોઇને પેલી બારાતમાં ઘૂસી ગયા…!

 

ટીપ્પણી