આ પ્રેમ-બ્રેમ પછી…..

- Advertisement -

MP900178843એક સુંદર છોકરીએ કરિયાણાનો થોડોક સામાન પોતાની ગલીના એક છોકરા પાસે મંગાવ્યો…

છોકરો જ્યારે સામાન લેવા ગયો તો ૩૦ રૂપિયા ઓછા પડ્યાં.

એટલે એણે પોતાની પાસેથી તે ચૂકવી દીધા.

ઘેર પાછા ફરીને છોકરાએ એ છોકરીને કહ્યું : ‘૩૦ રૂપિયા ઓછા હતા, મેં આપી દીધા…’

છોકરીએ સાંભળીને બોલી : ‘આઈ લવ યૂ.’

…. એ સાંભળીને છોકરો બોલ્યો : ‘વાયડી થા મા…આ પ્રેમ-બ્રેમ પછી કરજે, પહેલાં 30 રૂપિયા લાવ.’

ટીપ્પણી