આ તે કેવી બીમારી…

- Advertisement -

12.27-doctorડોક્ટર: “લો આ ત્રીસ દિવસની દવા આપું છુ.

લાલ ગોળી તમારે સવારના ખાલી પેટે એક ગ્લાસ પાણી સાથે લેવાની,

પછી ચા પીને લીલી ગોળી એક ગ્લાસ પાણી સાથે,

ત્યાંર બાદ જમતા પહેલા ભૂરી ગોળી એક ગ્લાસ પાણી સાથે

અને જમ્યા બાદ પીળી ગોળી એક ગ્લાસ પાણી સાથે લેજો.

એ જ રીતે બપોરે ચા પીવો તે પહેલા એક લાલ ગોળી એક ગ્લાસ પાણી સાથે,

અને ચા પીધા બાદ લીલી ગોળી એક ગ્લાસ પાણી સાથે લેજો.

રાત્રે જમવાના સમયે પણ એજ ડોઝ લેવાનો શું સમજ્યા?

ચુનીલાલ: “મને એ તો કહો ડોક્ટર સાહેબ, કે રોજ આટ-આટલી ગોળીઓ મારે ખાવી

પડે એવો તો મને કયો રોગ થયો છે?

ડોક્ટર: “તમારા શરીરમાં પાણીની ઉણપ છે.

 

ટીપ્પણી