આ છે આપણા ગુજરાતીઓનું ખમીર

અમેરિકામાં રહેતા આપણા એક મિત્ર કુશલભાઇ શાહે મોકલાવેલ છે :

======================================

 

આપણા શેરી ગરબા ખરેખર શરહદ પાર પણ શેરી ગરબા જ રહ્યા. ખબર કેમ ? લ્યો જાણી લો ત્યારે, આ ફોટો છે ન્યુ ઝર્સી સીટી, અમેરિકા નો, જ્યાં આપણા ગુજરાતીઓ એ શેરીમાં ગરબા પરફોર્મ કરે છે.

 

જરા જુઓ, તેઓ જ્યાં રમી રહ્યા છે તે આ સીટીનો મુખ્ય રસ્તો છે જે તેઓ એ બ્લોક કર્યો છે અને ત્યાં જ સ્ટેજ બનાવ્યું છે. ત્યાં નો મેયર પણ આરતી માટે આવ્યો હતો. અમેરિકામાં આ એક જ એવી જગ્યા છે જ્યાં ગુજરાતીઓ જાહેરમાં રાસ રમે છે બાકી બીજી બધી જગ્યાએ હોલ કે થીએટરમાં જ રમવા પડે છે.

 

ગુજરાતી જ્યાં પણ જાય ત્યાં સિંહ થાય !!

 

જય જય ગરવી ગુજરાત….!!

 

ટીપ્પણી