આ ઇશા બેને એવું ચાર્જર બનાવ્યું છે કે જે મોબાઇલને ફક્ત ૨૦ સેકન્ડમાં જ ચાર્જ કરી દે.

941649_160452487461969_1287100047_nનામ: ઇશા ખરે

ઉંમર- ૧૮ વર્ષ

આ ઇશા ખરે ૧૨ માં ધોરણમાં અભ્યાસ કરે છે અને આ ઇશા બેને એવું ચાર્જર બનાવ્યું છે કે જે મોબાઇલને ફક્ત ૨૦ સેકન્ડમાં જ ચાર્જ કરી દે.

આ ડીવાઇસ તૈયાર કરવા બદલ એમને ૫૦,૦૦૦ ડોલરનું ઇનામ પણ મળ્યું છે.

જોરદાર છે ને મિત્રો…!!!

આવો આપણે Like કરીને ઇશા બેનને હાર્દિક શુભકામનાઓ પાઠવીએ.

ટીપ્પણી