આજ કેટરીના નો જન્મદિવસ છે.

- Advertisement -

998815_680568718624620_1163465229_nઆજ કેટરીના નો જન્મદિવસ છે.

ચાલો, તેમની કેટલીક બાબતો થી તમને પરિચિત કરાવું!

જન્મઃ હોંગકોંગમાં (આજની જ તારીખે….વર્ષ ના પૂછતા! – ઊંમર ખબર પડી જશે ઃ) – સારુ ચાલો કહી દઊં છું – ૧૯૮૩)

પિતાઃ ભારતીય કાશ્મીરી – મોહમ્મદ કૈફ

માતાઃ બ્રિટિશ – સુસાન ટર્કોટ્ટ

રાષ્ટ્રીયતાઃ બ્રિટીશ

ભારત માંઃ વર્ક પરમીટ ઉપર કામ કરે છે

પ્રથમ બૉલિવૂડ ફિલ્મઃ બૂમ (૨૦૦૩)

અભિનેત્રી તરીકે પ્રથમ ફિલ્મઃ નમસ્તે લંડન (૨૦૦૭)

નિવાસ સ્થાનઃ તમારા માંથી અમુક ના હ્રદયમાં! ઃ)

ટીપ્પણી