આજે બાળ ગંગાધર ટિળક (લોકમાન્ય ટિળક) નો જન્મદિન છે.

- Advertisement -

554564_684469164901242_487351667_n

 

ભારતીય ક્રાંતિકારી અને ચળવળના પ્રણેતા અને ભગતસિંઘ જેટલા કેટલાયે કર્મવીરોને ઊભા કરનાર પ્રખર વિદ્વાન એવા બાળ ગંગાધર ટિળક (લોકમાન્ય ટિળક) નો આજે જન્મદિન છે.

ભારતના ઇતિહાસમાં તેમનું યોગદાન અજોડ છે! – તેમના જન્મદિને તેમને યાદ કરીએ અને અન્ય મિત્રોને પણ આ વાત “શેર” કરી યાદ કરાવીએ!

Join us: જલ્સા કરોને જેંતીલાલ

ટીપ્પણી