અમેરીકન, રશિયન અને ભારતીય

0
3

269_cartoon_110_dollar_bill_largeઅમેરીકન, રશિયન અને ભારતીય એક એવા દેશમાં ગયા જ્યાં ડોલરનો વરસાદ થતો હતો.

અમેરીકને એક સ્ટેડીયમ જેટલું વર્તુળ દોરીને કહ્યું કે આમાં પડે એટલા બધા મારા.

રશિયને મોટા ગામ જેટલું વર્તુળ દોરીને કહ્યું કે આમાં જેટલા પડે એટલા મારા.

ભારતીય શાંતિથી બેઠો હતો.

ધીમે રહીને તે ઊભો થયો. ખિસ્સામાંથી પેન કાઢીને જમીન પર એક ટપકું કર્યું અને બોલ્યો : ‘આની બહાર જેટલા પડે એટલા બધા મારા !’

ટીપ્પણી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here