અમેરિકાથી પટેલનો ઈ મેલ

- Advertisement -

0094_joke-7

 

અમેરિકાથી પટેલનો ઈ મેલ

“હેલો મોટાભાઈ !

અહી રાજુકાકાનું અવસાન થયું છે. એમની ડેડ બોડી કોફીનમાં મોક્લુ છું.

અને હા કોફીનમાં ઓશિકા તમારા માટે છે. જીન્સનાં પોકેટમાં હીરા મોક્લુ છું.

રાજુકાકાની બોડીના ડાબા હાથે રાડો વોચ છે તે નરેશકાકા માટે છે.

પગમાં રીબોક બુટ પાર્થ માટે છે. શીતલ અને સ્વાતિની makeup કીટ

રાજુકાકાનાં શર્ટમાં છે. કોટના ખિસ્સામાં બ્લેકબેરી અને iphone છે

બીજું કઈ મંગાવવું હોઈ તો જલ્દી કહેજો, મંજુકાકી પણ સીરીયસછે…..

 

ટીપ્પણી