અમદાવાદની એક બેન્કનો કિસ્સો:

- Advertisement -

410043અમદાવાદની એક બેન્કનો કિસ્સો:

ગ્રાહકઃ હું આજે ચેક ડિપોઝિટ કરું તો ખાતામાં ક્યારે જમા થશે?

ક્લાર્કઃ ત્રણ દિવસમાં.

ગ્રાહકઃ અરે, એ બેન્ક સામે જ છે… માત્ર રસ્તો ક્રોસ જ કરવાનો છે, એમાંય આટલો બધો ટાઈમ લાગે?

ક્લાર્કઃ અરે, એમાં એક સિસ્ટમ હોય છે. ધારો કે, કાલે તમે સ્મશાનની બહાર જ મરી ગયા, તો શું ડાયરેક્ટ સ્મશાનમાં લઈને બાળી નાખશે કે પહેલા ઘેર લઈ ગયા પછી જ ત્યાં લઈ જશે?

 

ટીપ્પણી