અક્ષરોની માયાજાળ

Gujaratijoks akshar

 મુકુન્દ મણીલાલ મહેતાએ માર્કન્ડ મગનલાલ મુન્શીને મહેશના મામાની માશીની માટલી માંજી માંકડા માફક મળવાનું માંગ્યું.

 ગાંડા ગધેડા + ગુણવાન ગધેડાએ ગીત ગાતાં ગાતાં ગમતું ગાડું ગબડાવ્યું .

 ફ્રિમોન્ટનાં ફુંગરાયેલા ફાતિમા ફકીરમહમ્મદ ફારૂકીએ ફુલની ફોરમથી ફગફગતા, ફાલતુ ફળિયામાં ફાવટથી, ફોગટમાં ફટાફટ, ફિન્લેન્ડના ફોલમાં ફસાયેલા, ફર્સ્ટક્લાસ ફટાકડા ફોડ્યા.

 મારા મામાએ મારી મામીને મરીયુ માર્યુ, ને મારી મામી મરી ગયા.

 કાળા કરશન કાકાએ કાળી કમળા કાકીને કહ્યું કે, કાળા કાચના કબાટમાંથી કાચી કેરી કાઢી કાપીને કચુંબર કરો.

ખાખરાના ખાંસાહેબે ખરાબ ખાણું ખાધું.

 ગાડાવાળૉ ગમનલાલ ગોળના ગાડવા ગણતો ગણતો ગાડાંમાંથી ગટરમા ગબડી ગયો.

 ઘાંચીની ઘાણીથી ઘોઘાશાની ઘોડી ઘવાણી.

 ચક્રમ ચંદુલાલે ચોકમા ચાબુક ચમકાવી.

 છનાલાલ છાણાવાળાએ છાપામાં છાણા છપાવ્યા.

 પીકે પલંગમા પોતાની પત્ની પન્ના પાસે પોઢ્યા.

 

ટીપ્પણી